Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

ન્યુઝીલેન્ડ ખાતે ગ્રુપ સ્ટડી એક્સચેન્જમાં આવેલ ડો. આલાપ અંતાણી વર્ણવે છે પોતાના અનુભવ

Dr Alap Antani
Dr Alap Antani Source: Dr Alap Antani

ભારત અને ન્યુઝીલેન્ડના યુવાનો પોતાના વ્યવસાયને લગતી વૈશ્વિક બાબતોથી પરિચિત થાય અને બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાન - પ્રદાનને પ્રોત્સાહન મળે તે હેતુ થી ભારતસરકાર અને અન્ય બિન સરકારી સંસ્થાઓના સહયોગથી આયોજાયેલ યુથ એક્સચેન્જ સ્ટડી કાર્યક્રમમાં ભારતીય પ્રતિનિધિ તરીકે ન્યુઝીલેન્ડ આવેલ ગુજરાતના ડો. આલાપ અંતાણીએ હરિતા મહેતા સાથે પોતાના અનુભવો વહેંચ્યા હતા.

Published

By Harita Mehta

Source: SBS

Share this with family and friends

ભારત અને ન્યુઝીલેન્ડના યુવાનો પોતાના વ્યવસાયને લગતી વૈશ્વિક બાબતોથી પરિચિત થાય અને બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાન - પ્રદાનને પ્રોત્સાહન મળે તે હેતુ થી ભારતસરકાર અને અન્ય બિન સરકારી સંસ્થાઓના સહયોગથી આયોજાયેલ યુથ એક્સચેન્જ સ્ટડી કાર્યક્રમમાં ભારતીય પ્રતિનિધિ તરીકે ન્યુઝીલેન્ડ આવેલ ગુજરાતના ડો. આલાપ અંતાણીએ હરિતા મહેતા સાથે પોતાના અનુભવો વહેંચ્યા હતા.

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now