આણંદ જિલ્લાનાં નાનકડાં ગામના ડો.દેવેન્દ્ર પટેલને કેન્સર સર્જરીમાં વિશિષ્ટ પ્રદાન માટે પદ્મશ્રી સન્માન.
Dr Devendra Patel Source: Dr Devendra Patel
મેડિકલ કોલેજનો પહેલો દિવસ અને પિતાજીનું મૃત્યુ..! આવી કઠિન પરિસ્થિતિમાં અડગ રહેનાર ડો.પટેલની કેવી હતી એ સફર? ભાદરણ જેવાં નાનાં ગામનાં ખેતીકામ માટે જાણીતા એક સમાજમાંથી આવતા ડો.દેવેન્દ્ર પટેલ કેન્સર જેવા વિષય માટે લંડન અને અમેરિકામાંથી ઉચ્ચ અભ્યાસ મેળવે છે, અને આજે એમણે નિદાન અને ઉપચાર કરેલા દર્દીઓની સંખ્યા લાખોને વટાવી ચુકી છે. ડો.પટેલ વાત કરે છે ઝડપથી ફેલાઈ રહેલી આ કેન્સર જેવી બીમારી વિષે જેલમ હાર્દિક સાથે.
Share