ડો. હિમાંશુ બ્રહ્મભટ્ટ, EnGeneIC ના સહ-સ્થાપક છે, જે ક્રાંતિકારી EnGeneIC ડ્રીમ વેક્ટર (EDV)નું સંશોધન કરનારી સંસ્થા છે. EDV , શરીરના સ્વસ્થ સેલનું રક્ષણ કરી માત્ર કેન્સરના કોષોને લક્ષ્ય બનાવે છે. નવી SBS દસ્તાવેજી શ્રેણી, ધ કેન્સર કિલર્સ માં આ આખી યાત્રા આવરી લેવામાં આવી છે.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm.









