ન્યૂ યોર્કના નવા નિયુક્ત થયેલા મેયર ઝોહરાન મમદાની ગુજરાતી મૂળના યુગાન્ડન અમેરિકી નાગરિક છે. તેમની જેમજ યુગાન્ડા અને ગુજરાતથી સંબંધ ધરાવતા અને ઓસ્ટ્રેલિયામાં વસેલા ડો આશક નથવાણી AM એ મમદાનીના વિજય અંગે પ્રતિક્રિયા આપી હતી.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm





