અમેરિકાની નાટ્યાત્મક સુનાવણીએ કાવનોવની વરણી પર લગાવ્યો પ્રશ્નાર્થ

Christine Blasey Ford testifies at a Senate Judiciary Committee hearing on Thursday, Sept. 27, 2018 on Capitol Hill. Source: Christine Blasey Ford testifies at the hearing (AAP)
અમેરિકન પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પનાં રાષ્ટ્રની સર્વોચ્ચ અદાલતની અતિ મહત્વની જગ્યાના ઉમેદવાર અંગેનું ભાવિ અમેરિકન સેનેટમાં અદ્ધર તોળાયું હતું. 53 વર્ષીય જજ બ્રેટ કાવનોવ, જેમના પર જાતીય સતામણીનો આક્ષેપ છે, એમનો મુદ્દો કેન્દ્રમાં રહ્યો હતો.
Share




