Dreamworld's reopening in December 2016 Source: AAP
ગોલ્ડકોસ્ટ ખાતે થીમપાર્કમાં ગયા વર્ષે થયેલ મોતને પગલે ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વાર વ્યવસાયિક માનવવધને લગતો કાયદો રજૂ થયો છે. જેલની સજા અને લાખો ડોલરના દંડની જોગવાઈ વાળા પ્રસ્તાવિત કાયદા વિષે નીતલ દેસાઈનો અહેવાલ.