ઓસ્ટ્રેલિયામાં હવે ડ્રોન દ્વારા જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવાશે

Sending medicines by drone Source: SBS
ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરો અને રીજનલ વિસ્તારોમાં હવે ડ્રોન દ્વારા 130 કિલોમીટર સુધી દવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સુવિધા કોને ઉપલબ્ધ થશે. સાંભળો વિગતો અહેવાલમાં...
Share