કેળવણીકાર ડો ભદ્રાયુ વચ્છરાજાની
Dr Bhadrayu Vachharajani Source: Facebook
ડો. ભદ્રાયુ વચ્છરાજાની એ ત્રણ દાયકા અગાઉ ભારતમાં જાતીયશિક્ષણના ક્ષેત્રે ડોક્ટરેટ (Ph.D) કર્યું છે. આવો જાણીયે તે સમયે સેક્સ એજ્યુકેશન મુદ્દે ભારતમાં વાતાવરણ કેવું હતું અને તેમના સંશોધનના તારણો શું છે? શિક્ષણ ક્ષેત્રે ત્રણ દાયકા ગાળનાર ભદ્રાયુભાઈએ KG (બાલમંદિર) થી લઇ PG (પોસ્ટ ગ્રેજ્યુએટ) સુધીના વિદ્યાર્થીઓ સાથે કામ કર્યું છે, એટલે ઓસ્ટ્રેલિયાની શિક્ષણ પ્રણાલીને તેઓ કેવી રીતે મૂલવે છે ? પ્રસ્તુત છે નીતલ દેસાઈએ લીધેલ ડો. ભદ્રાયુ વચ્છરાજાનીની મુલાકાત.
Share