ભારતીયોની વિવિધ ઉત્સવ ઉજવવાની પ્રથા અને આદતના કારણે મનભેદ, માનસિક તાણ , એકલતા જેવી ઘણી માનસિક સમસ્યાઓ સામે રક્ષણ મેળવી શકાય છે. મનોચિકિત્સક ડો. મનન ઠાકરારે આ વિષય પર SBS Gujarati સાથે વિગતે કરેલ વાતચીત.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.