ઓસ્ટ્રેલિયાને પોતાનું કાયમી ઘર બનાવી ચુકેલા ભારતીય અને દક્ષિણ એશિયન સમુદાયના વડીલોના સ્વાસ્થ્ય અને સુરક્ષા ક્ષેત્રે આશા કાર્યરત છે.સંસ્થા દ્વારા વડીલો માટે આયોજિત નિઃશુલ્ક કાર્યક્રમો અંગે જાણકારી આપી રહ્યા છે સંસ્થાના સેક્રેટરી દક્ષા ચૌહાણ.
Free events :
Expert panel discussion on aging and rights
When: 2.30pm-5pm, Saturday, June 2, 2018
Where: Blacktown Senior Citizens Centre, 2 Gribble Place, Blacktown
Event: "Healthy Brain Aging" information session
When: 11am-2pm, Friday, June 22, 2018
Where: Hornsby Youth and Family Community Centre,20 Muriel St, Hornsby.
Share






