વિશ્વના ૧.૬ બિલીયન મુસલમાનો ઈદ- ઉલ- ફિત્ર ની ઉજવણીઓ કરશે પરંતુ અલગ અલગ દિવસે. ટ્રેડીશન અને ટેકનોલોજીની અલગ અલગ ભલામણોથી આ વિવાદ સર્જાયો છે. એટલુજ નહિ તેમાં રાજકારણ ભળતા વિવિધ મુસ્લિમ દેશોમાં પણ મતભેદ છે.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.