“ચાર બંગડીવાળી ગાડી” ગીતના સંગીત દિગ્દર્શક જય પિત્રોડા સાથે મુલાકાત
Jay Pitroda and Kartik Patel Source: Jay Pitroda and Kartik Patel
હાલમાં પ્રસિદ્ધ થયેલ ગુજરાતી ગીત "ચાર બંગડીવાળી ગાડી"ના સંગીત દિગર્શક જય પિત્રોડા હાલમાંજ યુ.કે થી ઓસ્ટ્રેલિયા આવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી સંગીત માટે કંઈક અલગ કરવાની તેઓ આકાંક્ષા ધરાવે છે. હરિતા મહેતાની જય પિત્રોડા સાથે મુલાકાત
Share




