'સ્તનપાન છે નવજાત બાળક માટે અમૃતપાન'

Source: AAP/Wu hanren
માતાનું દૂધ બાળકો માટે વરદાન છે. આવી વાતો ખૂબ જ સાંભળી છે તો પછી વિશ્વભરમાં સ્તનપાન સપ્તાહ ઉજવવાની જરૂર શા માટે છે ? અને આજે પણ સ્તનપાનને લઈને ઘણી માન્યતાઓ અને ગેરસમજણ છે, તેના વિષે ચોખવટ મેળવીએ ડો. બોસ્કી શાહ પાસેથી.
Share