બહુસાંસ્કૃતિક ઓસ્ટ્રેલિયાની ડેટિંગ અંગેની માન્યતાઓ અને પ્રથાઓ
Getty Images Source: Getty Images
અન્ય સાંસ્કૃતિક કે વારસો ધરાવતા વ્યક્તિને જીવનસાથી તરીકે પસંદ કરવું એ ઓસ્ટ્રેલિયામાં સામાન્ય બાબત છે. પણ હજુય ઘણા લોકો એવા છે કે તેઓ પોતાની આગવી વારસાગત ઓળખ જાળવી રાખવા ઈચ્છે છે. તો આજના સમયના બહુસાંસ્કૃતિક ઓસ્ટ્રેલિયાની ડેટિંગ પ્રથા વિષે જાણીએ
Share




