Fique aqui com a sua 'agenda das eleições´e não deixe de se inscrever hoje, até às 20h, para votar no dia 21 de Maio Source: Getty images
આધુનિક સમયમાં મીડિયાના અને તેની ભૂમિકા ચર્ચાનો વિષય રહ્યો છે, આ સાથે સોશિયલ મીડિયાની ન્યુઝ ચેનલો અને તેનું પ્રભુત્વ વધ્યું છે. શું આ નવા પરિપેક્ષમાં મીડિયાને ચોથી જાગીર કહી શકાય ? કેવી રહી છે મીડિયાની ભૂમિકા હાલના સમયમાં ? આ વિષય પર વિગતે વાત કરીએ પત્રકાર કુલદીપ કારિયા સાથે