ફાલ્ગુની પાઠકના પહેલા ગરબાનો શ્રેય "ગરબા બ્રધર્સ" ને

Source: Supplied
ગરબા ક્વિનના નામથી જાણીતા પ્રખ્યાત ગાયક ફાલ્ગુની પાઠકે તાજેતરમાં જ પોતાનો પ્રથમ ગરબો રજૂ કર્યો છે. ફાલ્ગુનીને આ ગરબો ગાવા માટે પ્રોત્સાહિત કર્યા છે મુંબઇના સોની'સ સ્કૂલ ઓફ ગરબા ડાન્સના જીગર અને સુહાર્દ સોનીએ. SBS Gujarati સાથે ગરબા બ્રધર્સે કરેલી મુલાકાત.
Share





