મહિલા જનનાંગ છેદન, એક કડવું સત્ય

Source: Public Domain
મહિલા જનનાંગ છેદનની પ્રથા એ ફક્ત આફ્રિકા કે પછાત દેશોમાં છે તેવું નથી , ભારત અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ આ પ્રથાના અસ્તિત્વના ઘણા કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. હરિતા મહેતાએ આ ગંભીર વિષય અંગે વાત કરી શહીદા તવાવાલા સાથે. શહીદા આ મુદ્દે જાગૃતિ ફેલાવવા અને આ પ્રથાનો અંત આવે તે માટે સક્રિય છે અને તેઓ સહિયો સંસ્થાના સહસ્થાપક પણ છે.
Share




