નારીવાદ હંમેશા સમાનતાની વાત કરતો આવ્યો છે : દિવ્યાશા દોશી

Journalist Divyasha Doshi Source: SBS Gujarati
વિશ્વ મહિલા દિવસની વર્ષ 2019 ની થીમ બેટર ફોર બેલેન્સ વિષય પર લેખિકા અને પત્રકાર દિવ્યાશા દોશી સાથે થયેલ મુલાકાતમાં તેઓ જણાવે છે કે પિતૃસત્તાની વિચારસરણીને સમયાનુસાર બદલી સમાજમાં સમતોલન લાવી શકાય છે.
Share




