આવતા વર્ષે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની યજમાનીમાં મહિલા ફૂટબોલ વર્લ્ડકપ યોજાશે. આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે, ફીફાના મહિલા ફૂટબોલના વડા અધિકારી સારી બારામેન. સમોઆના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી એવા સારી ન્યૂઝીલેન્ડમાં જન્મ્યા હતા, તેઓ ફૂટબોલમાં વિશ્વસ્તરે ખ્યાતી ધરાવે છે. તેમની સફળતા અંગે જાણીએ આ અહેવાલમાં.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.






