'ફર્સ્ટ કોન્ટેક્ટ' શ્રેણી પ્રિવ્યુ
Uncle Richard Johnson Source: Amy Chie-Yu Wang
લોગી પુરસ્કારથી સન્માનિત ટેલિવિઝન શ્રેણી ફર્સ્ટ કોન્ટેક્ટનો બીજો ભાગ ટૂંક સમયમાંજ પ્રસારિત થશે. આ શ્રેણીના બીજા ભાગમાં શું હશે? તે અંગે પ્રિવ્યુ આપી રહ્યા છે હરિતા મહેતા. ચેતવણી - એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેઇટ આઇલેંડર સમુદાયના શ્રોતાઓને આ રિપોર્ટમાં એ લોકોના નામ કે અવાજ સંભળાઈ શકે છે જેઓ હવે હયાત નથી.
Share




