સૌ પ્રથમ ઓવર-૫૦ ક્રિકેટ વર્લ્ડ કપ

Australia and Pakistan teams for Over 50's Cricket World Cup final at Sydney's Drummoyne Oval. Source: SBS
પચાસ વર્ષથી મોટી ઉંમરના ખેલાડીઓથી બનેલી આઠ ટીમો વચ્ચે રમાયો વિશ્વનો સૌથી પહેલો ઓવર ૫૦ ક્રિકેટ વર્લ્ડ કપ. આ આઠ ટીમ હતી કેનેડા, શ્રીલંકા, દક્ષીણ આફ્રિકા, વેલ્સ, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન, ન્યુ ઝીલેન્ડ and યજમાન ઓસ્ટ્રેલિયા.
Share






