Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

પ્રથમ વખત કેન્દ્રિય ચૂંટણીમાં મતદાન કરવા માટે ઉત્સુક ગુજરાતી - ઓસ્ટ્રેલિયન નાગરિકો

first time voter.jpg

પહેલીવાર મતદાન કરતા મિથીલ દિક્ષિત અને મેઘાવી ખેંગાર

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Mirani Mehta, Sanntosh Pattel

Source: SBS



Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયાના નાગરિક બન્યા પછી અને 18 વર્ષની ઉંમર બાદ પ્રથમ વખત મતદાન કરવા જતા નાગરિકોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. વર્તમાન ચૂંટણીમાં કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખીને તેઓ વોટ આપશે એ વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcastsને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand 

પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now