કારકિર્દીનો નવો આયામ - ફ્લોરલ ડીઝાયનર
Madhu Shah Source: Madhu Shah
૨૫ થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત ફ્લોરલ ડિઝાયનર મધુબેન શાહએ વૈશ્વિક સ્તરે ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે. પારૂલ મહેતાને આપેલ મુલાકાત દરમયાન તેમને જણાવ્યું મનમોહક ફૂલોની ગોઠવણ તરફ તેઓ કેવી રીતે આકર્ષાયા અને શું આ દરેક શીખી શકે તેવી કલા છે?
Share




