મેલ્બર્ન માં શરૂ થઇ નિશુક્લ માનસિક આરોગ્ય સેવા
beyondblue Source: beyondblue
જે પોતે સ્ટ્રેસ , anxiety કે હતાશાના અનુભવોમાં થી પસાર થઇ ચુક્યા છે તે લોકો હવે અન્યને મદદ કરી રહ્યા છે. સ્વાનુભવ ઉપરાંત beyondblueConnectના મેન્ટોર્સને ઔપચારિક તાલીમ પણ આપવામાં આવી છે. આ નિઃશુલ્ક સેવાઓ વિષે વધુ વિગતો ડો સ્ટીફન કાર્બોન પાસે થી
Share