નવા આગંતુકોને ઓસ્ટ્રેલીયામાં પગભર થવા માટે નિશુલ્ક માર્ગદર્શન
AAP: Joe Castro/Lukas Coch/Paul Miller Source: AAP: Joe Castro/Lukas Coch/Paul Miller
ઓસ્ટ્રેલીયા આવી નવી શરૂઆત કરનાર વસાહતીઓને વિવિધ ક્ષેત્રે અને વગર મુલ્યે માર્ગદર્શન પૂરું પડી શકે તેવા એક સેમીનાર નું આયોજન છે. નોકરી શોધવામાં , ઘર ખરીદવામાં અને બેંક સાથેની લેવડ દેવડમાં તમારે કોઈના માર્ગદર્શન ની જરૂર હોય તો સાંભળો ઇન્ડિયન સપોર્ટ સેન્ટર ના સર્યું દેસાઈ રાવ સાથે ની વાત-ચિત .
Share




