ઑસ્ટ્રેલિયામાં નવી આવેલી બહેનો માટે 2018માં આવી રહેલા નિઃશુલ્ક વર્કશૉપ્સ

Team Lean in Inc. Source: Gauri Ahuja
ઓસ્ટ્રેલિયામાં નવી આવેલ બહેનો સરળતાથી અને ઝડપથી અહીંનાં જીવનમાં ગોઠવાઈ શકે એ માટે આવતાં વર્ષે પણ લીન ઈન સંસ્થા દ્વારા કેટલાક વર્કશોપ્સનું આયોજન કરવામાં આવ્યું છે. લીન ઈન ટીમનાં ગૌરી આહુજા વિગતે વાત કરે છે એ નિઃશુલ્ક વર્કશૉપ્સ વિષે અને સાથે એમની સંસ્થાનાં અન્ય કાર્યો વિષે.
Share




