ઓસ્ટ્રેલિયામાં રહેતા વિદેશમાં જન્મેલા લોકોમાં ભારત હવે પહેલા ક્રમે

A crowd of people crossing a busy street in a metropolitan part of Australia.

The proportion of people born overseas in Australia is approaching the highest on record. Credit: olaser/Getty Images

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયાના ઇતિહાસમાં પ્રથમ વખત, ભારતમાં જન્મેલા લોકો ઇંગ્લેન્ડમાં જન્મેલા લોકોને પાછળ છોડીને દેશનો સૌથી મોટો વિદેશી મૂળનો સમુદાય બની ગયા છે.૩૦ જૂન ૨૦૨૫ ના સત્તાવાર આંકડા મુજબ, ઓસ્ટ્રેલિયામાં ૯,૭૧,૦૨૦ ભારતીયો અને ૯,૭૦,૯૫૦ ઇંગ્લેન્ડમાં જન્મેલા લોકો નોંધાયા છે, એટલે કે માત્ર ૭૦ લોકોના નજીવા તફાવત સાથે ભારતે ટોચનું સ્થાન મેળવ્યું છે.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now