ફ્રિકવન્ટ ફ્લાયર પોઇન્ટનો ઉપયોગ સમાજ કલ્યાણ અર્થે
: A homeless person resting in a sleeping bag Source: AAP
સિડની સ્થિત એક વ્યક્તિએ એક્સપાયર થતા ફ્રિકવન્ટ ફ્લાયર પોઇન્ટનો અનોખો સેવાભાવી ઉપયોગ શરૂ કર્યો છે. વળી પોઇન્ટની મુદત પુરી થવાની રાહ જોવી જરૂરી નથી, સમાજ-સેવા માં વહેલી તકે તમે પણ જોડાઈ શકો છો.
Share