SKIP TO MAIN CONTENT

એડિલેડમાં ક્લબ ક્રિકેટ રમવાથી લઇને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા 11માં સ્થાન: ગુજરાતી ખેલાડીએ મેળવી ઓસ્ટ્રેલિયામાં અનોખી સિદ્ધી

India-born cricketer Jerrssis Wadia has earned a place in the Cricket Australia XI squad after impressing with the Adelaide Strikers in the Big Bash League. Credit: Michael Sullivan / SACA
India-born cricketer Jerrssis Wadia has earned a place in the Cricket Australia XI squad after impressing with the Adelaide Strikers in the Big Bash League. Credit: Michael Sullivan / SACA

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

Updated

By Vatsal Patel

Source: SBS



Skip to podcast episode content

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ભારતમાં જન્મેલા ગુજરાતીમૂળના ક્રિકેટર જેર્સીસ વાડિયાનો ક્રિકેટ ઓસ્ટ્રેલિયા 11 ટીમમાં સમાવેશ થયો છે. બાંગ્લાદેશ સામે ડાર્વિનમાં રમાનારી મેચ માટેની ટીમમાં તેની પસંદગી થઇ છે.સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ અને ક્રિકેટ વચ્ચે સંતુલન જાળવતાં તેઓ ક્રિકેટ ઑસ્ટ્રેલિયા ઇલેવન ટીમ સુધી કેવી રીતે પહોંચ્યા, તે દરમિયાન સંઘર્ષ, પડકારો અને આગામી લક્ષ્યાંકો વિશે જેર્સીસે SBS Gujarati સાથે વાત કરી હતી.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now