ગાંધી બાપુથી ઉંમરમાં છ મહિના મોટાં કસ્તુરબાના જન્મને પણ આ વર્ષે દોઢસો વર્ષ થાય છે. એમનાં જીવનચરિત્રનો ગુજરાતીમાં અનુવાદ કરનાર અને એ માટે ગુજરાત સાહિત્ય અકાદમીનું વર્ષ 2018નું શ્રેષ્ઠ અનુવાદનું પારિતોષિક મેળવનાર કસ્તુરબાનાં પૌત્રીના પૌત્રી સોનલ પરીખ બા-બાપુનાં બાળલગ્ન અને એ સાથે જોડાયેલી રસપ્રદ વાત કરે છે સાથે.
Follow SBS Gujarati on Facebook.
Share






