ગરવા ગુજરાતી શ્રી દર્શક મહેતા (ભાગ - ૨)
Darshak Mehta (OAM) Source: Darshak Mehta (OAM)
ભારત અને ઓસ્ટ્રેલીયાના જાણીતા ક્રિકેટ ખેલાડીઓ સાથે દર્શકભાઈ ને સંપર્ક રહ્યો છે. અહીં તેઓ ક્રિકેટ ને લગતા કેટલાક રસપ્રદ કિસ્સા ની વાત કરી રહ્યા છે. Part -1 ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલીયા થી સન્માનિત ગરવા ગુજરાતી શ્રી દર્શક મહેતા તેમના જીવનની કેટલીક નિર્ણાયક અને લાક્ષણિક પળો નીતલ દેસાઈ સાથે વાગોળી રહ્યા છે.
Share