ગરવા ગુજરાતી : જેઝ રાબડીયા એમ બી ઈ
Jaz Rabadia MBE Source: Jaz Rabadia MBE
ગુજરાતી મૂળના અને લંડન સ્થિત જેઝ રાબડીયા એમ બી ઈ , ને યુ.કે ના શાહી સમ્માન "ન્યુ યર ઓનર" થી નવાજવામાં આવ્યા છે. આ સમ્માન તેઓને વિજ્ઞાન , ટેક્નોલોજી, એન્જીનીયરીંગ અને ગણિત ના ક્ષેત્ર માં કરેલા ખાસ પ્રદાન બદલ આપવામાં આવ્યો છે. હરિતા મહેતા એ જેઝ રાબડીયા એમ બી ઈ ની લીધેલ ખાસ મુલાકાત
Share




