ગરવા ગુજરાતી: જીતેન્દ્ર ઠક્કર

Source: Harita Mehta
ઓસ્ટ્રેલિયાની મુલાકાતે આવેલ અભિનેતા, રંગમંચકર્મી , હાસ્યકાર, સંચાલક અને લેખક જેવી બહુમુખી પ્રતિભા ધરાવતા જીતેન્દ્ર ઠક્કરે SBS ગુજરાતીની મુલાકાત લીધી હતી. પ્રસ્તુત છે મુલાકાત દરમિયાન થયેલ વાતચીત
Share