ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલીયા થી સન્માનિત ગરવા ગુજરાતી શ્રી દર્શક મહેતા
Mr Darshak Mehta at SBS studios Source: SBS Gujarati
એક વખત એવો હતો કે દર્શક મહેતાને ઓસ્ટ્રેલીયામાં જરાય નહોતું ગમતું , ભારત પાછા જતા રહેવાનો પ્રયત્ન પણ કર્યો . આજે લગભગ ત્રણ દાયકા પછી તેઓ ઓસ્ટ્રેલીયામાં છે અને તે પણ એક એવા સફળ બીઝનેસમેન તરીકે જેમને ઓસ્ટ્રેલીયન સરકારે સમાજ સેવા ના કર્યો બદલ ઉચ્ચ નાગરી સન્માન "ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલીયા" થી નવાજ્યા છે. દર્શકભાઈ તેમના જીવનની કેટલીક નિર્ણાયક અને લાક્ષણિક પળો નીતલ દેસાઈ સાથે વાગોળી રહ્યા છે. Part -2 ભારત અને ઓસ્ટ્રેલીયાના જાણીતા ક્રિકેટ ખેલાડીઓ સાથે દર્શકભાઈ ને સંપર્ક રહ્યો છે. અહીં તેઓ ક્રિકેટ ને લગતા કેટલાક રસપ્રદ કિસ્સા ની વાત કરી રહ્યા છે.
Share