ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકો દ્વારા પ્રોસ્ટેટ કેન્સરની સારવાર વધુ અસરકારક બને તે માટે કરવામાં આવી નવી શોધ

Peter Sale has metastatic prostate cancer Source: SBS
ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનકો દ્વારા પ્રોસ્ટેટ કેન્સરની સારવાર વધુ અસરકારક બને તે માટે "કવેકીંગ" આનુવંશિક માર્કર વિષે વિગતે અભ્યાસ કરી નવી સારવાર વિકસાવશે .
Share




