અમેરિકામાં આફ્રિકન મૂળની વ્યક્તિ સાથે થયેલા વ્યવહાર સાથે ઓસ્ટ્રેલિયન આદિજાતીની સરખામણી કેટલી યોગ્ય?

Protests have erupted around the US. Source: Getty
અમેરિકામાં આફ્રિકન મૂળના જ્યોર્જ ફ્લોઇડના મૃત્યુને પગલે ઓસ્ટ્રેલિયા સહિત વિશ્વના વિવિધ દેશોમાં આક્રોશ વધુ ઉગ્ર બન્યો છે, ઓસ્ટ્રેલિયા આજે માબો દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે જાણિએ એડી માબો વિશે તથા કેમ અમેરિકામાં આફ્રિકન મૂળની વ્યક્તિ સાથે થયેલા અત્યાચારને અહીંના આદિજાતીના સમુદાયો પોતાની સાથે સરખાવી રહ્યા છે.
Share