પશ્ચિમના દેશોએ સ્વીકારી અને અપનાવી હોય તેવી પરંપરાઓ આજની પેઢીને વધુ સ્પર્શી જાય છે. દા. ત અમેરિકાની થેન્ક્સ ગીવીંગ પ્રણાલી. મોટી સંખ્યામાં યુવાનો તેમાં રસ લેતા થયા છે. ભારતીય સંસ્કૃતિમાં જે કૃતજ્ઞતાના સિદ્ધાંતને ખુબ મહત્વ આપવામાં આવે છે એવા એક થેન્ક્સ ગીવીંગ કાર્યક્રમ વિષે બિરેનભાઈ વાત કરી રહ્યા છે.