આજની વ્યસ્ત જીવનશૈલીમાં પોતાને માટે અને પરિવારના સભ્યો માટે સમય કેવી રીતે કાઢવો, આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ આગલી પેઢી સુધી કેવી રીતે પહોચાડવા તેના વિષે મોટિવેશનલ સ્પીકર રાહુલ કપૂર જૈન SBS Gujaratiના શ્રોતાઓ માટે આપી રહ્યા છે થોડી પ્રેક્ટીકલ ટીપ્સ.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4pm.
Follow us on Facebook.
Share






