ગ્લુકોમા : આંખોની રોશની છુપી રીતે છીનવતો રોગ
Dr Shashank Rathod Source: Dr Shashank Rathod
દર વર્ષે માર્ચ મહિનામાં વિશ્વ ગ્લુકોમા સપ્તાહનું આયોજન આ રોગ અંગે જાગૃતિ ફેલાવવા કરવામાં આવે છે. ગ્લુકોમા આંખોની રોશની ધીમે ધીમે છીનવી લે છે, વિજ્ઞાનની મદદથી તેની અસરને રોકવામાં ઘણા અંશે સફળતા મળી છે. આંખના રોગોના નિષ્ણાત ડો. શશાંક રાઠોડ જણાવે છે કેવી રીતે ગ્લુકોમાથી રક્ષણ મેળવી શકાય.
Share