GOPIO જ્ઞાન પુરસ્કાર 2017

Gyaan Award 2016 Source: GOPIO SYDNEY/FACEBOOK
GOPIO સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કાર્યરત નોટ ફોર પ્રોફિટ સંસ્થા છે. દર વર્ષે સંસ્થા દ્વારા ભારતીય મૂળના તેજસ્વી વિદ્યાર્થીઓ અને સમુદાયના વિવિધ ક્ષેત્રે યોગદાન આપનાર પ્રતિભાઓનું સન્મ્માન કરવામાં આવે છે. આ સમારંભ અંગે સંસ્થાના ડો. કાનન શાહે હરિતા મહેતા સાથે કરેલ વાતચીત
Share