તબીબી સારવાર માટે ઓસ્ટ્રેલિયા આવેલ નિરાશ્રિતોને મળતી સરકારી કલ્યાણ રકમ બંધ થઇ
Protesters marching in Adelaide in April, demanding the closure of offshore detention centres in PNG and Nauru Source: Getty images
નારૂ અને માનુસ ટાપુ પર થી તબીબી સારવાર માટે ઓસ્ટ્રેલિયા લાવવામાં આવેલ નિરાશ્રિતોને મળતી વેલ્ફેરની રકમ આ સોમવારથી બંધ કરી દેવા માં આવી છે. કઈ મદદ પાછી ખેંચવામાં આવી અને શા માટે , નીતલ દેસાઈ રજૂ કરે છે વિગતવાર માહિતી.
Share