ફેડરલ સરકારે માઈગ્રન્ટોને છેતરપિંડી કરનારા માઇગ્રેશન એજન્ટોથી સાવધ રહેવા અને અનૈતિક પ્રવૃત્તિઓમાં સામેલ એજન્ટો વિશે જાણ કરવા વિનંતી કરી છે. ગયા મહિને, ઓસ્ટ્રેલિયાએ માઇગ્રેશન સલાહકારો માટે કડક પગલાં રજૂ કર્યા હતા, જેમાં આ ક્ષેત્રમાં પારદર્શિતા અને પ્રમાણિકતા સુધારવાના હેતુથી મજબૂત ધોરણો, નૈતિક જરૂરિયાતો અને અમલીકરણની વધારાની સત્તાઓનો સમાવેશ થાય છે. નાગરિકતા, કસ્ટમ્સ અને બહુસાંસ્કૃતિક બાબતોના આસિસ્ટન્ટ મિનિસ્ટર જુલિયન હિલે સરકાર દ્વારા માઇગ્રેશન એજન્ટો પર લેવામાં આવેલા પગલાં અંગે SBS ગુજરાતી સાથે વાત કરી હતી.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.
તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm








