Representational picture of a girl using a laptop with her grandparents. Source: Getty Images
આજના ઝડપથી બદલાતા સમયમાં દાદા-દાદીએ નવા અભિગમ અપનાવીને પૌત્ર-પૌત્રી સાથે તાલમેલ જાળવવો જરૂરી બન્યો છે, તો 21મી સદીમાં ગ્રાન્ડપેરેન્ટ્સ હોવું એટલે શું અને નવી પેઢી સાથે કેવી રીતે તાલમેલ જાળવી શકે, આવો જાણીએ.