ગુજરાતી સાહિત્યની પહેલી હાસ્ય નવલકથા
Amit Mehta Source: Amit Mehta
ગુજરાતી સાહિત્યની પહેલી હાસ્ય નવલકથા રૂઢિવાદી વિચારધારા પર કટાક્ષ કરવા ઉપરાંત અનેક ફિલ્મોના કોમેડી સીન માટે પ્રેરણા સ્ત્રોત પણ રહી છે. તેની રચના પાછળનો રસપ્રદ ઇતિહાસ અને આવી અટપટી ભાષા વાંચવાનો અનુભવ જાણીયે અમિત મહેતા પાસેથી.
Share