ખરા અર્થમાં એક સ્ત્રી ક્યારે સ્વતંત્ર કહેવાય: "સાત પગલાં આકાશમાં"
Kundanika Kapadia Source: Kundanika Kapadia
આ નવલકથામાં અનેક સ્ત્રી પાત્રોને જુદી જુદી પરિસ્થિતિમાં વર્ણવી લેખિકા કુન્દનિકા કાપડિયાએ સ્ત્રી સ્વાતંત્ર્યની ક્રાંતિકારી પરિભાષા આપી છે.
Share




