પોતાની ચ્હા, પોતાના બગીચામાં ઉગાડવી

Selection of various tea types served with various spices: cinnamon, clove and cardamon decorated with tea serving tray and lavender Source: Getty images
ચ્હા એ મોટાભાગના ગુજરાતીઓ - ભારતીયોના જીવનનો મહત્વનો ભાગ છે. એવામાં જો આપ ચ્હા રસિક હોવ અને ગાર્ડનિંગનો શોખ ધરાવતા હોવ તો , આપને જણાવીએ કે ચ્હાનો છોડ કેવી રીતે વાવી - ઉગાડી શકાય.
Share