ભારતની સ્વતંત્રતા પછી કઈ રીતે ગુજરાતી વેપારીઓ થયા ગ્લોબલ

Chairman of Reliance Industries, Dhirubhai H. Ambani (L), points towards a share holder while his son and vice chairman, Mukesh Ambani (R), laughs in Bombay, 08 Source: SEBASTIAN D'SOUZA/AFP via Getty Images
બ્રિટીશરાજમાંથી ભારત આઝાદ થયું ત્યાર બાદ ગુજરાતી વેપારીઓ માટે વેપાર કરવો મુશ્કેલ બની ગયો હતો. જોકે, વેપારીઓએ હાર ન માની અને ભારત સહિત વિદેશોમાં પણ પોતાનો વેપાર ફેલાવ્યો. પ્રોફેસર છાયા ગોસ્વામી સાથેના વાતચીતના બીજા ભાગમાં તેમણે ગુજરાતી વેપારીઓએ કેવી રીતે વેપાર ફેલાવ્યો તે અંગે માહિતી આપી હતી.
Share