જાણો ગુજરાતીઓનો વેપાર સાથેનો સંબંધ ક્યારથી અને કેવી રીતે શરૂ થયો

Unloading of bundles in the city of Khambhat in India. Miniature from "The Book of the Marvels of the World". Source: Leemage/Corbis via Getty Images
ગુજરાતી વેપારીઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં તેમની સાહસવૃત્તિ માટે જાણીતા છે. ગુજરાતીઓનો વેપાર સાથેનો સંબંધ ક્યારથી શરુ થયો તે અંગે ઇતિહાસકાર છાયા ગોસ્વામીએ SBS Gujarati સાથે વાત કરી હતી.
Share