Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

દિવાળી વિશેષ: મઠીયા, ચોળાફળી અને ફરસી પૂરી પીરસતું ફૂડ ટ્રક

IMG-20221004-WA0002.jpg

આ ટ્રકમાં ગુજરાતી ફરસાણ મઠીયા, ચોળાફળી, ફરસીપૂરી અને ખાસ ગરમા ગરમ ઊંધીયુ પૂરી મળે છે.

સિડનીમાં એક એવું ફૂડ ટ્રક છે કે જ્યાં તમે બેસીને દિવાળીના ફરસાણની મજા લઇ શકો છો. આ ફૂડ ટ્રકમાં તમે મઠીયા, ચોળાફળી અને ફરસી પૂરી જેવા ફરસાણ, ચટણી કે ચા સાથે ત્યાં બેસીને આરોગી શકો છો. તેમના સંચાલનકર્તા યામિનીબેન ઠાકર સાથે ખાસ વાતચીત.


Published

Updated

Presented by Mirani Mehta

Source: SBS



Share this with family and friends


સિડનીમાં એક એવું ફૂડ ટ્રક છે કે જ્યાં તમે બેસીને દિવાળીના ફરસાણની મજા લઇ શકો છો. આ ફૂડ ટ્રકમાં તમે મઠીયા, ચોળાફળી અને ફરસી પૂરી જેવા ફરસાણ, ચટણી કે ચા સાથે ત્યાં બેસીને આરોગી શકો છો. તેમના સંચાલનકર્તા યામિનીબેન ઠાકર સાથે ખાસ વાતચીત.


દિવાળી, દિપાવલી, બંદી છોડ દિવસ અને તિહાર વિષે વધુ જાણવા sbs.com.au/Diwali ની મુલાકાત લો.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now