ગુજરાતી લોકસાહિત્ય ની અનેરી કળા :ડાયરો
Ashwinbhai Joshi Source: Facebook
શ્રી અશ્વિન ભાઈ જોશી એ ડાયરા ના ખ્યાતનામ કલાકાર છે. ભાતીગળ અને આધુનિક ડાયરા ની શૈલી તેમની ખાસિયત છે. ડાયરા ના પ્રકાર અંગે અને ઓસ્ટ્રેલીયા ખાતે થયલે આયોજન વિષે શ્રી અશ્વિન ભાઈ જોશી એ હરિતા મહેતા સાથે કરેલ વાતચીત
Share




